Monthly Archives: મે 2013

રામ ની મરજી

  રામ ની મરજી મરજી રામની સાચીશાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી… ૧,માનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઈ ટાંચીઅવિનાશી ના એક ઝપાટે, એમાં ભટકે ભૂત પિશાચી… ૨,નારદ જેવા સંત જનોને, નારી નયને નાચી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ડોશી શાસ્ત્ર ?

  ડોશી શાસ્ત્ર ? થોડા સમય પહેલાં અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે, બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ભાવ ભજન

  ભાવ ભજનઢાળ:- રાગ ભૈરવી જેવો ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હેન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે… મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કોસમા ગઈ વો મુખ મંડલ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

દુવિધા

દુવિધા કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે… ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા ખોટાં ખોટાં ખેલ કરાવે… પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે…. ગીતાના જ્ઞાન ગોવિંદ, પાર્થ ને પઢાવ્યા પણ-રણ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સ્વાર્થ ની સગાઈ

  સ્વાર્થ ની સગાઈ સાખીઓ સગા ને સ્નેહીઓ સઘળા, સ્વાર્થ મહીં ગરકાવ છે. સંબંધ છે શ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છેરડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા. સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે…. … Continue reading

Posted in Uncategorized | Leave a comment