Monthly Archives: જૂન 2013

કોણ પરખે ?

  કોણ પરખે ? કોઈ પરખી શકે પરમેશ્વર ને, એ તો માનવ ની તો મજાલ નથીપણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી… લંકેશ વિંધાણો વેદી હતો, દસ શીશ ચડાવ્યા શંકર નેનિજ ભક્ત ને ભ્રાત ની લાત … Continue reading

Posted in Uncategorized | Leave a comment

પીર ભ્રમણ કરવા ગયા છે.

  ક્યાંક શાંભળેલું દ્રષ્ટાંત. પીર ભ્રમણ કરવા ગયા છે.એક ફકીર જેવો વેશ ધારણ કરેલો શખ્સ ઘેર ઘેર માંગી ને પોતાનું પેટ ભરતો હતો, તેને કોઈ એક શખ્સે કહ્યું ભાઈ, આમ ભટકતા ભટકતા જીવન કેમ જાશે? કોઈ કામ ધંધો કર નહિતો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

નંદી મહારજની પીડા.

  નંદી મહારજની પીડા. કેદારનાથની કરુણાંતિકા દરરોજ ટીવી પર જોવા મળેછે, પણ ભગવાનના ભંડાર ને લૂંટનારા નરાધમોની ફક્ત એક ઝલક જોવા મળી પણ પછી તેનો કસોજ ઉલ્લેખ ક્યારેય મેં જોયો નથી, જોકે આવું ભગવાન જીંદગીમાં ક્યારેય ન બતાવે, પણ એ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

હરિના કપટ

  હરિના કપટ કપટ કેવાં હરિ કરતો, બહાના દઈ ને લીલા નાકરાવે કર્મ સૌ પોતે, વળી હિસાબ દેવા ના… સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા નીછુપાઈ ને લત્તાઓ માં, છે ચોર્યા ચિર ગોપી ના…૧ અધિક આપે તું પાપી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કરુણાંતિકા

  કરુણાંતિકા આજ કાલ ટી વી માં ફક્ત અને ફક્ત ચાર ધામ યાત્રાના સમાચાર અને રાત્રે પાછી દેવો કે દેવ મહાદેવ સીરીયલ મોટા ભાગે મારા જેવા લોકો જોતા હશે અને આજના સંતો મહંતો અને પાપી પાખંડી અને નરાધમોને જોઈને વિચારતા … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

“હું” કાર

“હું” કાર ઢાળ-તું રંગાઈ જાને રંગ માં જેવો. સાખીવાયુ અગન આકાશ ને માટી ચપટી ચારબિંદુ જળ થી તું બન્યો, આમાં ક્યાં “હું” નો વિસ્તાર.. શાને ધરે હુંકાર તું ધન નો,ખબર નથી ક્યારે ખોળિયું પડશે, નાશ થશે તુજ તન નો.. અવિનાશી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

અણમોલ ઘડી

  અણમોલ ઘડી જીવન માં ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે આપણે અથાક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત કરી શકતા નથી, પણ ક્યારેક ઈશ્વર મહેરબાની કરે તો આકસ્મિક રીતે મળી જાય છે. આવોજ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ … Continue reading

Posted in Uncategorized | Leave a comment