Monthly Archives: જૂન 2013

અમરનાથ

  જીવનમાં ક્યારેક ક્યારેક એવા એવા પ્રસંગો બનતા હોય છે જેને આપણે માઈલ સ્ટોન કહીએ છીએ, પણ મારા જીવનમાં એક એવો લહાવો મળ્યો જેને હું માઈલ સ્ટોન નહીં પણ લાઇફ સ્ટોન કહીશ, કારણ કે આવું ફરીવાર બનવું/ બિજો આવો લાઈફ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સારંગધર ની સાખી.

  સારંગધર ની સાખી. પ.પુ. મોરારી બાપુની કથામાંથી સાંભળેલી એક વાત કે જે આ બ્લોગના મિત્રો માંથી ઘણાએ ન પણ સાંભળી હોય તો તેમના માટે મારી યાદ શક્તિ મુજબ રજૂ કરુંછું. એક સમયે આખા ભારતનો પ્રવાસ કરવા નીકળેલા કાશીના એક … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કુદરત નો ખેલ

  કુદરત નો ખેલ કુદરત નો ખેલ ન્યારો, એનો જોટો ન કંઈ જડે છેહાથી ને દેતો હારો, કોઈ માનવ ભૂખે મરે છે… મૃગ જળ બતાવી વગડે, હંફાવી દે હરણ નેતરસ્યા ને પણ કદી’ક તો, વીરડા રણે મળે છે… પરણે બધા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ગોવિંદ ગાન

  ગોવિંદ ગાન ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જાસંસાર સે મુખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા… માનુષ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયાતુજે મોક્ષ કા મૌકા દિયા, તું પરમ પદ કો પાયે જા… દિ હે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કામણગારો કચ્છ

  ભજનો અને ગરબા લખતાં લખતાં ક્યારેક કર્મ ભુમીની પણ મહત્તા ગાવાનું મન થાય, અને લખાય જાય કે.. કામણગારો કચ્છ કચ્છડો મારો કામણગારો, ક્યાંક લીલો ક્યાંક સુકોક્યાંક ઊડે છે રણની રેતી, ક્યાંક ખનીજ નો ભુક્કો.. રવમાં છે રવેચી બેઠાં, મઢમાં … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વો કલરવ કહાં ગયા?

  વો કલરવ કહાં ગયા? વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશાબોજ ઢો રહી ગધે કી ભાંતી, દેશ કી ઉજ્વલ આશા… નીંદ કે મારે આધે શહર ને, છોડા નહિ થા બિસ્તરનન્હા ફૂલ તબ દૌડ રહાથા, ઠુંસકે પુસ્તક દફતર.. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સુંદરકાંડ ગુજરાતી

  સુંદરકાંડ ગુજરાતીશ્રીગણેશાય નમ:સુંદરકાંડ ગુજરાતીબે બોલ:-આજ કાલ સુંદરકાંડ ના પઠન નો મહિમા ખૂબ વધ્યો છે, રામ કે ઈશ્વર ના કોઈ પણ રૂપ માં ગુણ ગાન કોઈ પણ પ્રકારે ગવાય તે તો અહોભાગ્ય કહેવાય, પણ એક ભાવુક અને સત્સંગી વ્યક્તિ જે … Continue reading

Posted in Uncategorized | Leave a comment