Monthly Archives: ઓગસ્ટ 2013

સ્વાંગ

  સ્વાંગ માનવ તારો સ્વાંગ નથી સમજાતોએક ભજે છે રામ હૃદય થી, એક ભમે ભરમાતો…. એક કરે નિત શંકર સેવા, ગિરિધર ગુણલા ગાતોપ્રેમે પ્રભુ ના પાય પખાળે, નારાયણ સંગ નાતો… માત પિતા સુત સંગે મળી ને, કરતાં વેદ ની વાતોહરિ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી

મિત્રો,સ્નેહીઓ અને શિવ ભક્તો.આ પહેલાં મેં સુંદરકાંડનો ગુજરાતીમાં અનુવાદ કરીને રજૂ કરેલો, જેને સારો એવો પ્રતિઘોષ મળેલો, આજે અહીં શિવજીની કૃપા મેળવવા રાવણે જે ‘શિવતાંડવસ્તોત્ર’ રચ્યું તે સામાન્ય જન માનસમાં આસાનીથી સમજાય તે હેતુથી મેં તેનો પણ અનુવાદ કરવા વિચાર્યું … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

નારાયણ સ્વામી.

નારાયણ સ્વામી.મારી પ્રથમ મુલાકાત નારાયણ બાપુ સાથેની મારી પ્રથમ મુલાકાત ઘણા સમય પહેલાં ગાંધીધામમાં મોહન ધારશીભાઈએ બાપુના ભજનનો એક કાર્યક્રમ રાખેલો ત્યારે થઈ હતી.મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલાનું મિત્રમંડળ વિશાળ, પ્રમાણમાં, ધનાઢ્ય અને સારા સંસ્કાર સાથો સાથ સારા કાર્યોમાં … Continue reading

Posted in Uncategorized | Leave a comment

નારાયણ સ્વામી ની થોડી જીવન ઝરમર.

  નારાયણ સ્વામી ની થોડી જીવન ઝરમર.જ્યારે જ્યારે ટી વી પર ભજન કે ડાયરાના સારા કાર્યક્રમો આવતા હોય ત્યારે રસ પૂર્વક જોવા અને સાંભળવામાં મજા પડી જાય, ભીખુદાન ભાઈ જેવા મહાન કલાકારને જાણે સાંભળ્યાજ કરીએ, પણ આમાં તો બધું સમય … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મારો શિવ

  શ્રાવણ માસમાં ફરી એક વાર કૃપાળુ શિવ નામનું સ્મરણ. મારો શિવજગત દાતા જટા ધારી, મને તું પ્યારો લાગે છેસદા શિવ ભોળા ભંડારી, મને તું મારો લાગે છે… વસે વૈકુંઠ માં વિષ્ણુ, અવર આકાશ જઈ બેઠાંકમળ નાભિ વસે બ્રહ્મા, શ્મશાને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

શિવ ની સમાધિ

  શ્રાવણ માસમાં ફરીથી કૃપાળુ શિવ નામનું સ્મરણ. શિવ ની સમાધિ મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે.. સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરેદેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની … Continue reading

Posted in Uncategorized | Leave a comment

શ્રાવણ માસમાં ફરીથી કૃપાળુ શિવના અનેક નામો માંહેના ૧૬ નામોની શૃંખલા નું સ્મરણ. બહુ નામી શિવ સાખી..કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા… ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . … Continue reading

અસાઈડ | Posted on by | Leave a comment