Monthly Archives: સપ્ટેમ્બર 2013

પ્રીતમ નો પ્રેમ

  પ્રીતમ નો પ્રેમ ઢાળ- માલકોશ જેવો પ્રેમ પ્રીતમ ને રિઝાવે નાણે નજર ના લગાવે… કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવેએઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મુખ પધરાવે.. ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવેરંક જનો ની … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સંભારણું

મારો ભજન અને ગરબાઓનો નાનો એવો સંગ્રહનું મુખ પૃષ્ઠ અને પ. પૂ. નારાયણ સ્વામીજીના સ્વ હસ્તે લિખિત આશીર્વાદ, એક અલૌકિક સંભારણું.    

Posted in Uncategorized | Leave a comment

પ્રકાર

    મિત્રો,મારા સાંભળવા પ્રમાણે ભજન કે કથા સાંભળ નારા ત્રણ પ્રકાર ના હોય છે, તાની-માની અને જ્ઞાની, તાની મતલબ જે લય સાથે તાન માં રહેતો હોય, ડોલતો હોય નાચતો હોય પણ શ્બ્દો સાથે કશો લગાવ ન હોય, માની કે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કાનજી કાળા

  કાનજી કાળાઢાળ:- રાગ પ્રભાતી જેવો કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે… રામ બાની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રેઅસુર નારી તાડકા મારી, ભક્ત ઉગાર્યા ભારી રે… એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ભક્ત બોડાણો

  ભક્ત બોડાણો ઢાળ:- કીડી બાઈ ની જાન ને મળતો. ભક્ત ઉદ્ધારણ ભૂધરો રે, રાખે ભક્તો ની નેમ. પણ બધા એ એના પાળતો, રાખે બાળક ની જેમ ભોળા ભક્તો નો ભગવાન છે.. ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ધન્ય એની જાત ને

ધન્ય એની જાત ને જન્મ ધરી જેણે જાદવ જપિયા, ધન્ય એની જાત ને હરિ ભજન જેને હૈયે રમતું, જપે સદા જે જગ તાત ને… સુવાડે શ્યામ ને સમરી, કથા જે કૃષ્ણ ની કરતી, કરાવે પાન અમૃત નું, રટણ નિત રામ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ખોટો નાતો

  ખોટો નાતો સાખી. માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકા ખાય છે. ખબર ક્યાં છે ઉમર તારી, કઈ પળ થી પૂરી થાય છે.. કરી લે રટણ શ્રી રામ નું, ફોગટ ના ફેરા ખા નહી. ભજી લે ભાવથી ભૂધર, … Continue reading

Posted in Uncategorized | Leave a comment