Monthly Archives: ઓક્ટોબર 2013

એવા મંદિરે નથી જાવું.

એવા મંદિરે નથી જાવું. સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે દ્વારિકેશ પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ મન લેશ.. પૂજારી મારે એવા મંદિરે નથી જાવું. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

નારાયણ સ્વામિની નિર્વાણ તિથિ

  મિત્રો,હમણાં મારી થોડી વ્યસ્તતાને લીધે આપનાથી થોડું અંતર પડી ગયું જેથી એક અગત્યની રજૂઆત કરવામાં વિલંબ થયો.તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

એક અરજી

લાલા એક અરજ તું સાંભળ મારીનંદ  નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી.. પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું, પ્રીતમ પાય પખાળી… માયા માં મન રહે ભટકતું, રાગ દ્વેષ લત લાગી મોહ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ગરબો

  હેલે ચડી હેલે ચડી આજ હેલે ચડી, અંબા ની ગરબી હેલે ચડી…ઘેલી કરી છે માં ઘેલી કરી, માનવ મેદની ને ઘેલી કરી.. આસો માસ ની આવી નવરાત્રિ, અંબા ને આજે મળવા ની ખાતરીસહસ્ત્ર સખીઓ ની સંગે પધારશે, હેતે કરી … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

ગરબો

હૃદયે રહેજો અંબિકા મારે હૃદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો….. મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહી લેજોબાલુડો તારો માંગુ હું માવડી, ચાકર ને ચરણો માં લેજો… ભાવ ન જાણું ભક્તિ ન … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

ગરબો

  ગબ્બર વાળી માં મારી માડી ગબ્બર ગોખ વાળી ગયાળી માં, ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા..તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી માં, ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા.. અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી ભોળા ભક્તો ની ભીડ ભાંગનારી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ગરબો

સપનું. મને સપનું લાધ્યું સલૂણું, વાગી જાણે વ્રજ માં વેણુ… મને… નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઊઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માંઘેલાં બાલુડાં ઘેલાં થઈ વીનવે, અંબા વિનાનું ઊણું ઊણું.. મને… સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શક્યો નહીં … Continue reading

Posted in Uncategorized | Leave a comment