Monthly Archives: જાન્યુઆરી 2014

દીન વાણી

હમણાં હમણાં નવા જોડાયેલા અને ખાસ તો નારાયણસ્વામીજીના જીવન વિષે અને બાપુ માટેના મારા મંતવ્યો વિષે વાંચ્યા પછી તેમજ મારી રચનાઓ પર ભાવ થયો હોય તો તે, પણ હમણાં મારી રચનાઓ ફરીથી અહીં મૂકવા માટે આગ્રહ થઈ રહ્યોછે. મને પણ … Continue reading

ચિત્ર | Posted on by | Leave a comment

dsc01372.jpg

ગૌરી નો લાલો ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો, સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન… મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં,ગણપતિ ગુણ નિધાન મેલ મનના મારાં મટાડો, ગણ નાયક ભગવાન… સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન રિદ્ધિ સિદ્ધિ … Continue reading

ચિત્ર | Posted on by | Leave a comment

ઈડર ના ભક્ત સાંયા જુલા

ઘણા સમય પહેલાં નારાયણ બાપુ પાસેથી સાંભળેલી એક વાત સાભાર આજે યાદ આવે છે, જો હું ભૂલતો ન હોઉં તો કદાચ આ પ્રમાણે છે. અને જો ભૂલ હોય તો તે મારીજ ભૂલ સમજી ને દરગુજર સાથે સુધારો મોકલવા વિનંતી. ઈડર … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કન્યા વિદાય ની વેળા.

કન્યા વિદાય ની વેળા. એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી જીવન મારું ધન્ય થયું જાણે, ઊઠી આનંદની ભરતી હરખે હૈયું ચડ્યું હિલોળે, આનંદ અનહદ રહે પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૧ પા પા પગલી ભરતાં ભરતાં, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સંત વાણીનો સૂરીલો સિંહ નારાયણ સ્વામી

મારા હાથમાં હિતેશભાઇ(નારાયણ સ્વામીના નાના પુત્ર)એ એક ખૂબજ જુનું ૬, ડિસેમ્બર ૧૯૮૬ નું યુવદર્શન મૅગેઝિન આપ્યું જેમાં નારાયણ બાપુ વિષે લખાયેલું છે જેના સૌજન્યથી આપ સમક્ષ જેમ કોઈ વાર્તાનું ચીત્રીકરણ કરવામાં આવેછે તેમ આ લેખનું બ્લોગીકરણ નામ આપીને અહીં બધાં … Continue reading

Posted in Uncategorized | 3 ટિપ્પણીઓ

મોરારી બાપુ

મોરારી બાપુ તલના જેવડું તલગાજરડા,-જેનું- નકશે ટપકું નઈં જનમ્યો જોગી બાપુ મોરારી, જગમાં ફોરમ ગઈ… જાણે તુલસી ફેર જનમીયો, હનુમંત આશિષ લઈ રામાયણ નવપલ્લવિત કીધી, કહે સરળ કરી દઈ… રામ ચરિત તો કૈંક સંભળાવે, -પણ- ભેદ સમજાવે નઈં અભણ ને … Continue reading

Posted in Uncategorized | Leave a comment