Monthly Archives: ઓગસ્ટ 2014

ગણેશા

          ગણેશા સૌથી પહેલાં સમરીએ, ગિરજા નંદ ગણેશ. દીન ” કેદાર ” ની વિનતિ, રહો હૃદય માં હંમેશ ગણ નાયક ગણ ઈશ તું, ભજે ભક્ત ગણ દેવ. દીન ” કેદાર ” દિન દિન ભજે, કરે તમારી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી

શ્રવણ માસના છેલ્લા સોમવારે અને સોમવતી અમાસ ના શુભ પ્રસંગે આજે ફરીથી શિવ ક્રૂપાથી મારા દ્વારા અનુવાદિત શિવ તાંડવ રજૂ કરૂંછું, આશુતોષ ભગવાન સર્વ પ્રાણી તથા જીવનું કલ્યાણ કરે એજ અભ્યર્થના.                   … Continue reading

Posted in Uncategorized | 3 ટિપ્પણીઓ

સદ ગુરુ

                 સદ ગુરુ સાખી- સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ પાત્ર વિનાનું પીરસો, ભલે છપ્પન ભોગ ધરાય છલકે પણ છાજે નહીં, ભુખ ભાવઠ ના … Continue reading

Posted in Uncategorized | Leave a comment

૧૨ જ્યોતિર્લિંગ

                                 ૧૨ જ્યોતિર્લિંગ શિવજી તારો મહિમા અપરમ પાર… હૂંતો વંદુ વારમ વાર, … પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર ચંદ્ર તણા સૌ સંકટ કાપી, શિર … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કુદરત નો કાયદો

             કુદરત નો કાયદો કુદરત નો કાયદો એવો રે, એ તો હારે જે મદ ને રાખે, હોય ભલેને ભૂપ ચમરધર, પળમાં પટકી નાખે… કુદરત નો… જપ તપ તીરથ સેવ્યાં શંભુ ને, કર કૈલાસ જે રાખે … Continue reading

Posted in Uncategorized | Leave a comment