Monthly Archives: ડિસેમ્બર 2016

​કન્યા વિદાય ની વેળા.

​કન્યા વિદાય ની વેળા. એક દિ’આવી સ્નેહ સરિતાસી, ગૂડિયા હસતી રોતી ધન્ય થયું મારું જીવન જાણે,   મળ્યું અમૂલખ મોતી હરખે હૈયું ચડ્યું હિલોળે,       આનંદ હેલી રહે પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૧ પા પા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

​એવા મંદિરે નથી જાવું.

​એવા મંદિરે નથી જાવું. સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ દુર્યોધનના ભોગ તજી,  છાલ જમે રસ રાજ સાખી_ સ્નેહ કાજ તાંદુલ જમે,  પગ ધોવે વ્રજરાજ પટરાણી ઢોળે વીંજણો,  નહીં મોટપ કે લાજ..      પૂજારી મારે એવા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

​એટલું માંગી લઉં

​એટલું માંગી લઉં વ્હાલાજી હું એટલું માંગી લવ તારા ચરણ કમળ માં રંવ… આ સંસાર અસાર છે કેછે પણ,  હું કેમ માંની લઉં હરિનું બનાવેલું હોય મજાનું,      એને સમજી લઉં… મુક્તિ કેરો મોહ નથી ભલે,  અવિરત જનમો લઉં … Continue reading

Posted in Uncategorized | Leave a comment

આનંદ

​આનંદ મને અનહદ આનંદ આવે,  હરિને હૈયે હેત કેવું આવે.. સેવક કાજે સરવે સરવા,   વિધ વિધ રૂપ ધરાવે પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે… પિતા પ્રભુના પાવળું પાણી,   પુત્ર ના હાથે ન પામે પણ- અધમ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

​એક આધાર

​એક આધાર એક આધાર તમારો અંબા.. જાણી નિજ બાળ સ્વીકારો,        હવે મારો કે પછી તારો…. મેં પાપ કર્યાં બહુ ભારી,  મતિ મૂંઢ બની’તી મારી  હવે આપો શુદ્ધ વિચારો….. હું માયા માં છું ફસાયો,  મદ મોહ થકી ભરમાયો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

​એક અરજ

​એક અરજ નંદ લાલા  એક અરજ તું સાંભળ મારી નિશ દિન તારાં નામ જપું હું  સેવા કરૂં તમારી.. પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું,   પ્રીતમ પાય પખાળી… માયા માં મન રહે ભટકતું,   … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ઋણ

​ઋણ ભરતજી મને એકજ ઋણ રડાવે,મને પ્રેમ ના આંસુ પડાવે… વિપ્ર ના વેષે વાનર મલિયો, સુગ્રિવ સા સખા ને મળાવે સીતા શોધ કાજે સમંદર લાંઘી, લંકામાં લાય લગાવે… વાનર સેના વનચરે લીધી,  સમંદર સેતુ બનાવે અહીરાવણ નું શીશ ઉડાવી, મહિરાવણ … Continue reading

Posted in Uncategorized | Leave a comment