​આપે એટલું લવ 

​આપે એટલું લવ 
વ્હાલાજી તું આપે એટલું લવ, 

એમાં ઓછું વધુ નહીં કંઉ….
આ સંસારમાં તારી સમૃદ્ધિના,    

ભંડાર ભર્યાછે બઉ

પણ મુખમાં સમાઇજાય એટલું માંગું, 

નહી ઊડળમાં લઉં…
મોંઘાં ભલે પણ મોતી ખવાય નહીં, 

ખાય સૌ બાજરો ને ઘઉં

મીલના માલિક તાકા પહેરે નહીં,     

સવા ગજ પહેરેછે સઉ…
સમદર પીવાથી પ્યાસ બૂજે નહીં,   

થઈ જાય અપચો બઉ

મીઠડું મજાનું ઝરણું મળેતો,            

અમૃત ઘુટડા લઉં….
ઘરના ખૂણામાં ઘનશ્યામ મળેતો, 

ચાલું શીદ ગાઉ ના ગાઉ

“દાદ” કહે પ્રભુ તારી દુનિયામાં,          

તું રાખે એમ રઉ…
રચયિતા  કવી  “દદા”

Advertisements

About kedarsinhjim

કેદારસિંહજી એમ જાડેજા, માતાજીની કૃપાથી ભજનો અને ગરબાની રચનાઓ કરવી ગાવી એ મને ગમેછે. કવી દાદ જેવા સ્નેહી જનો નો મને સાથ મળ્યોછે, અને પ. પુ. નારાયણ બાપુ એ મને સાંભળ્યોછે અને માણ્યો પણ છે, તેમના પણ મારા પર અનેક આશીર્વાદો વરષ્યાછે,અને મારી રચના ગાવાની પણ કૃપા કરીછે. ૧૧૫,એમ આઈ જી. ૭૫૩,ગુજ્રત હાઉસીંગ બોર્ડ, કંડલા સ્પે.ઈકો. ઝોન ગાંધીધામ. કચ્છ. ૩૭૦૨૩૦. Email:-kedarsinhjim@gmail.com kedarsinhjim.blogspot.com dinvani.wordpress.c મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

1 Response to ​આપે એટલું લવ 

  1. KALPESH BHUDEV કહે છે:

    ખુબ સરસ જાડેજા….દાદ બાપુની રચના એ હૃદય હલાવી દે..પોતાના વિષે અહં ઉતારી દે..મહાદેવ હર

પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s