Monthly Archives: માર્ચ 2017

રામાયણ પ્રસંગ પટ ઋણ

રામાયણ પ્રસંગ પટ          ઋણ ભજન ભરતજી મને એકજ ઋણ રડાવે,મને પ્રેમ ના આંસુ પડાવે… વિપ્ર ના વેષે વાનર મલિયો, સુગ્રિવ સા સખા ને મળાવે સીતા શોધ કાજે સમંદર લાંઘી, લંકામાં લાય લગાવે… વાનર સેના વનચરે લીધી, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

રામાયણ પ્રસંગ પટ- હરિ હૈયા ના હેત

ભજન હરિ નું હૈયું હરખે ભરાયું માંગો આજે મન મૂકી ને, ભરીદંવ ભક્ત નું ભાણું…. ચૌદ વરસ જેણે ચાખડી પૂજી ને, ચંદન ચોડી ચડાવ્યું ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખાયું…. વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું રીંછ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

રામાયણ પ્રસંગ પટ ખબર અંતર

    રામાયણ પ્રસંગ પટ         ખબર અંતર ભજન સાખી-નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે, બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે. ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું, ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

રામાયણ પ્રસંગ પટ- ભજન કાકલૂદી (દશરથ રાજાની)

રામાયણ પ્રસંગ પટ- ભજન કાકલૂદી (દશરથ રાજાની) કેમ કુબુદ્ધિ તેં આણી રાણી, કોણ થકી ભરમાણી…. હે મૃગનયની કોમલ કંઠી, શીદને વદે આવી વાણી રામ વિનાની ચૌદ ઘડી પણ, ચૌદ જનમ લે જાણી…રાણી.. ગજ ગામીની કહું કામિની, અવળી કરે છે ઉઘરાણી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

રામાયણ પ્રસંગ પટ બે વચનો (કૈકેયી ના)

રામાયણ પ્રસંગ પટ        બે વચનો (કૈકેયી ના) મને રાજ રમત માં ફસાવી, મને ભોળી ને ભરમાવી… સંકટ વેળા સંગે રહીને, બની સારથિ આવી, જાણ્યો જ્યારે જીવ જોખમમાં, બગડી બાજી બનાવી.. સ્વાર્થ ભર્યો છે સ્નેહ તમારો, માનેતી કહી … Continue reading

Posted in Uncategorized | Leave a comment