Author Archives: kedarsinhjim

About kedarsinhjim

કેદારસિંહજી એમ જાડેજા, માતાજીની કૃપાથી ભજનો અને ગરબાની રચનાઓ કરવી ગાવી એ મને ગમેછે. કવી દાદ જેવા સ્નેહી જનો નો મને સાથ મળ્યોછે, અને પ. પુ. નારાયણ બાપુ એ મને સાંભળ્યોછે અને માણ્યો પણ છે, તેમના પણ મારા પર અનેક આશીર્વાદો વરષ્યાછે,અને મારી રચના ગાવાની પણ કૃપા કરીછે. ૧૧૫,એમ આઈ જી. ૭૫૩,ગુજ્રત હાઉસીંગ બોર્ડ, કંડલા સ્પે.ઈકો. ઝોન ગાંધીધામ. કચ્છ. ૩૭૦૨૩૦. Email:-kedarsinhjim@gmail.com kedarsinhjim.blogspot.com dinvani.wordpress.c મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫

રામેશ્વર જ્યોતિર્લિંગ

                                                             રામેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો તુલસીદાસજી એ કહ્યું છે કે.. “અતુલિત મહિમા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જીવન ડાયરી ના સ્મૃતિ પૃષ્ઠો -“કવિતાનો છોડ”

                         મને “કવિતાનો છોડ” શિરપાવ માનવીના જીવનમાં અમુક ઘટના ઈશ્વરનો આશીર્વાદ બની આવે છે, ધાર્મિક વાતાવરણ, સગા સંબંધીઓ નો સંપર્ક, સંતોની પ્રેમ કૃપા, સંગીત, શબ્દ અને સાનિધ્ય નો સથવારો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

પ્રભુની અકળ કળા

                     પ્રભુની અકળ કળા પ્રભુજી તારી કળા કળાય નહિ કંઈ, મથી મથીને થાક્યા ધુરંધરો, સમજમાં ન આવ્યું કંઈ નાગર નરસૈયો ભક્ત તમારો, બોલાવે બે માં નો કહી રાસ લીલા રસ પ્રેમે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

હૃદય મારું ખંખોળી જો

હૃદય મારું ખંખોળી જો સાખીઓ- કંઠમાં કૃષ્ણ ભક્તિ હો, અધર પર નામ અંબાનું,                હૃદય માં રામ ની માળા, સદાએ સ્મરણ શંકરનું વિચારો માં સદા વિઠ્ઠલ, લોચનિયું લાલ ને નિરખે,         … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સંત સમાગમ

સંત સમાગમ એક સમય ની વાત છે, તુલસીદાસજી અને સુરદાસજી બન્ને સમકાલીન, તુલસીદાસજી રામ ના મહા ભક્ત, રામાયણ ના રચયિતા, કહેવાય છે કે ખુદ હનુમાનજી બેસીને રામાયણ લખાવતા હતા. સુરદાસજી કૃષ્ણ ભક્ત, અનેક પદો લખ્યા, તેમણે પણ લીધેલું કે તેઓ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મા

             મા સાખી-ઉદરમાં ભાર વેઠીને, સહી પીડા પ્રસવ કેરી.       કરાવ્યું પાન અમ્રુતનું, બનીને પંડની વેરી. જેનો જગમાં જડે નહિ જોટો..ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી…. નવ માસ તેં ભારને માણ્યો, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

પાપ નિવારક મોક્ષદાયક ભારત ના પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગ

પાપ નિવારક મોક્ષદાયક ભારત ના પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગ સાખી સ્તંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય નિજ તેજ અપાર ભર્યું, જગ જન હિત સુખાય.. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। :उज्जयिन्यां महाकालमोंकारममलेश्वरम्॥1॥ परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशंकरम्।:सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥2॥ वाराणस्यां … Continue reading

Posted in Uncategorized | Leave a comment