Tag Archives: ભજન

શિવ ની સમાધિ

શિવ ની સમાધિ મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે.. સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે… દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ … Continue reading

Posted in ભજન | Tagged | Leave a comment

એટલું માંગી લઉં

મિત્રો એક વાત જણાવવી જરૂરી લાગેછે કે હું ભુલકણો છું, જે ચિત્ર અહીં મૂકવાનું હતું તે “શું માંગું” માં મુકાઇ ગયું, પણ આપ દરગુજર કરશો તેવી આશા છે.ચાલો અહીં મારા “દાદ”ને મારી સાથે નિહાળો. પણ એક બીજી વાત, મારા ગુરુ … Continue reading

Posted in ભજન | Tagged , , | Leave a comment

શું માંગું ?

શું માંગું ? હવે પ્રભુ શું માંગું કિરતાર જી. હરિ તેં તો આપ્યું અપરંપાર… મહેર કરીને માનવ કુળ માં, આપ્યો તેં અવતાર જી. પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર.. જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો … Continue reading

Posted in ભજન | Tagged | Leave a comment

આનંદ

આનંદ મને અનહદ આનંદ આવે, હરિને હૈયે હેત કેવું આવે.. સેવક કાજે સરવે સરવા, વિધ વિધ રૂપ ધરાવે પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે… પિતા પ્રભુના પાવળું પાણી, પુત્ર ના હાથે ન પામે પણ- અધમ કુળ નો … Continue reading

Posted in ભજન | Tagged | Leave a comment

મઢ વાળી મા

મઢ વાળી મા મઢ વાળી જાણી, કચ્છ ધરાની ધણિયાણી ભાસે ભલેને તારા રૂપ અધૂરાં, કામ સવાયા કીધાં અધીર વણિક ની સાંભળી ને પ્રાર્થના, દેવળ દર્શન દીધાં સ્વયંભૂ માડી તુંતો પાષાણે પ્રગટી, જગ આખા માં ઓળખાણી…૧ દુખિયા લોક તારે દ્વારે આવે … Continue reading

Posted in ભજન | Tagged | Leave a comment

 એક અરજીનંદ લાલા એક અરજ તું સાંભળ મારીનિશ

એક અરજી નંદ લાલા એક અરજ તું સાંભળ મારી નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી.. પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું, પ્રીતમ પાય પખાળી… માયા માં મન રહે ભટકતું, રાગ દ્વેષ … Continue reading

અસાઈડ | Posted on by | Tagged | 4 ટિપ્પણીઓ

ગૌરી નો લાલો

         ગૌરી નો લાલો ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો, સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન… મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં,ગણપતિ ગુણ નિધાન મેલ મનના મારાં મટાડો, ગણ નાયક ભગવાન… સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર … Continue reading

Posted in ભજન | Tagged | Leave a comment