Monthly Archives: ફેબ્રુવારી 2023

હું શાયર નથી

હું શાયર નથી ૯.૨.૨૩નથી શાયર નથી લહિયો, શબ્દ બસ એમ રાખુ છુંપ્રભુની પ્રાર્થના કાજે, કવિનો વહેમ રાખુ છું… નારાયણ કંઠ થી વહેતાં, બન્યું ગંગા ગંદું પાણી.પહોંચ્યું સ્પર્શવા પારસ, ગજબ ગુમાન રાખુ છું.. ગવાયા ગીતડાં મારા, ભજન નો ભેખ પહેરીને.ચડ્યા શબ્દો … Continue reading

Posted in Uncategorized | Leave a comment